રાધિકા સાથે લગ્ન પહેલા અનંત અંબાણીનો નવો અવતાર, પશુ-પ્રાણીઓ માટે શરૂ કર્યો નવો પ્રોજેક્ટ, વાહ વાહ…
અનંત અંબાણી જલ્દી જ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા અનંત અંબાણીએ વન્યજીવો માટે બનેલા વંતરા વિશે માહિતી શેર કરી હતી. તમને જણાવી દઈએ કે વંતારા વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે. અનંત અંબાણીએ કહ્યું કે આ મારો જુસ્સો છે, હિન્દુ ધર્મમાં અવાજ વિનાની સેવા એ સૌથી મોટો ધર્મ છે મને […]
Continue Reading