છૂટાછેડા બાદ પહેલીવાર જોવા મળી ઈશા દેઓલ, લોકોએ પૂછ્યો સવાલ તો આપ્યો આવો જવાબ…જુઓ વિડીયો…
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમા માલિનીની પુત્રી એશા દેઓલ આ દિવસોમાં પોતાના લગ્ન જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ જાહેરાત કરી હતી કે તે તેના પતિ ભરત તખ્તાનીથી છૂટાછેડા લઈ રહી છે. કપલે એક પોસ્ટ જારી કરીને કહ્યું, “અમે પરસ્પર અને સૌહાર્દપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય લીધો છે. અમારા જીવનમાં […]
Continue Reading