શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે સંકળાયેલા 25 કરોડ રૂપિયાના લાંચ કેસમાં સમીર વાનખેડેની મોટી જીત…
બોલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાન હાલ ‘જવાન’ ફિલ્મને લઈને ચર્ચામાં છે શાહરૂખ ફિલ્મની રિલીઝ વચ્ચે ઠોકર ખાધી આરોપ છે કે શાહરૂખના પુત્ર આર્યન ખાનની ડ્ર!ગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ તત્કાલીન NCB ચીફ સમીર વાનખેડેએ શાહરૂખને જેલમાંથી છોડાવવા માટે 25 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ભૂતપૂર્વ વડાને તે કેસમાં રાહત મળી છે. […]
Continue Reading