બિગબોસ માં આકાંક્ષા પુરી અને ઝૈદ હદીદને ખુલ્લેઆમ કિસ કરતાં જોયાા બાદ સલમાન ખાને લીધું મોટું પગલું…
સલમાન ખાન તેમની ફિલ્મોમાં ક્યારેય કિસિંગ અને ઈન્ટિમેટ સીન નથી કરતા તેમને સ્ક્રીન પર આવા સીન કરવાનું બિલકુલ પસંદ નથી. આવી સ્થિતિમાં જ્યારે તેણે તેના શો બિગ બોસ ઓટીટી 2 માં આકાંક્ષા પુરી અને ઝૈદ હદીદને ચુંબન કરતા જોયો હશે ત્યારે ભાઈજાનનું લોહી ઉકળી ગયું હશે. તેથી જ લેટેસ્ટ પ્રોમોમાં સલમાન કહેતો જોવા મળે છે […]
Continue Reading