બિગબોસ ફેમ પુનીત સુપરસ્ટાર વિરુદ્ધ FIR દાખલ, આ વ્યક્તિએ નોંધાવી ફરિયાદ, જાણો શું છે પૂરો મામલો…
પુનિત સુપરસ્ટાર તરીકે જાણીતા પૂર્વ બિગ બોસ OTT 2 સ્પર્ધક પુનિત કુમાર હાલમાં કાનૂની મુશ્કેલીમાં છે. તમને જણાવી દઈએ કે, ફૈઝાન અંસારીએ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે એફઆઈઆર નોંધાયા બાદથી પુનીતને પોતાના સંબંધી હોવાનો દાવો કરનારા લોકો તરફથી ધમકીઓ મળવા લાગી છે. પુનીત સુપરસ્ટારની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે અને તેના ચાહકો […]
Continue Reading