Biggboss Fame Abdu Rozik To Marry With This Lucky Girl

‘બિગબોસ’ ફેમ અબ્દુ રોજીક લગ્નના બંધનમાં બંધાવા તૈયાર, 19 વર્ષની આ ‘મિસ્ટ્રી ગર્લ’ સાથે કરશે લગ્ન…

દુનિયાના સૌથી હોટ સિંગર અને વર્લ્ડ ફેમસ સોશિયલ મીડિયા સ્ટાર અબ્દુ રોજક લગ્ન કરવા જઈ રહ્યા છે હા, તમે સાચું જ સાંભળ્યું છે, બિગ બોસના સ્પર્ધક અબ્દુ રોજીક જે ભારતમાં દરેક ઘરમાં ફેમસ થઈ ગયા છે તે લગ્ન કરવા જઈ રહ્યા છે. દુબઈની પ્રખ્યાત ન્યૂઝ વેબસાઈટ ખાલિસ ટાઈમ્સે આ સમાચારની પુષ્ટિ કરી છે અને એ […]

Continue Reading