બિગ બોસ 11ની સ્પર્ધકે મિત્ર પર લગાવ્યો ઘંભીર આરોપ, કહ્યું- મને તેના ઘરમાં બોલાવી…
ટીવીનો સૌથી લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે.બિગ બોસ સિઝન 11ની સ્પર્ધક સાથે દિલ્હીમાં એક મોટી ઘટના બની છે બિગ બોસ 11માં તેના જ મિત્ર દ્વારા પૂર્વ સ્પર્ધક સાથે બળા!ત્કાર જેવી ઘટના સામે આવી છે. આ મહિલા સ્પર્ધક ઘણી હેડલાઇન્સમાં જોવા મળી હતી.આ સ્પર્ધક હાલમાં અભિનેત્રી અને મોડલ તરીકે ઇન્ડસ્ટ્રીમાં […]
Continue Reading