કાસ્ટિંગ કાઉચને લઈને બિગબોસ અભિનેત્રી શ્રીજીતાનું દર્દ છલકાયું, કહ્યું- ડિરેક્ટરે મારો ખભો પકડ્યો…
પ્રખ્યાત ટીવી અભિનેત્રી અને બિગ બોસ સીઝન 16 ની સ્પર્ધક શ્રીજીતા દે એ કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો છે. અભિનેત્રીએ જણાવ્યું કે કેવી રીતે કોલકાતામાં એક નિર્દેશકે તેની સાથે ખરાબ વર્તન કર્યું. કાસ્ટિંગ કાઉચની વાર્તા સંભળાવતા શ્રીજીતાએ કહ્યું કે મેં 17 વર્ષે મનોરંજન ઉદ્યોગમાં કામ કર્યું છે મારી માતાએ હંમેશા મને ટેકો આપ્યો. હું ઘણી […]
Continue Reading