જ્યારે કરીના કપૂરને બોબી દેઓલની પત્નીએ મારી હતી થપ્પડ, જાણો આખો કિસ્સો…
કરીના કપૂર એક એવી અભિનેત્રી છે જે 2000ના દાયકામાં પણ 90ના દાયકાની હરીફાઈ અને ગોસિપમાં જીવતી હતી તે જમાનામાં, ઝઘડા, કેટફાઇટ, અપશબ્દો, શરમજનક, કોલ આઉટ અને થપ્પડ જેવી અન્ય વસ્તુઓ હતી અને કરીના કપૂર આ બધાનો એક ભાગ હતી. બેબો અને તેના ઝઘડા પર આખી ફિલ્મ બની શકે છે તે દરમિયાન કરીનાની કેટ ફાઈટ ખૂબ […]
Continue Reading