ટામેટાંની સુરક્ષા માટે રાખ્યો કિંગ કોબ્રા, હાથ લગાવતા જ ફૂંકારવા લાગ્યો, વિડીયો વાયરલ…
તમે પહેલાથી જ જાણો છો કે આજકાલ ટામેટાંના ભાવ આસમાને છે. ટામેટાં એટલા મોંઘા થઈ ગયા છે કે તેણે સફરજનના ભાવને પણ પછાડી દીધા છે. ટામેટાં કેટલીક જગ્યાએ 150 રૂપિયા પ્રતિ કિલો અને અન્ય જગ્યાએ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસ માટે ટામેટાં ખાવું ખૂબ મુશ્કેલ બની ગયું છે […]
Continue Reading