ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં છવાઈ ગમગીની, આ દિગ્ગજ એક્ટરે માત્ર 67 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા…
બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાંથી હાલ દુખદ ખબર સામે આવી છે લાંબા સમયથી હોસ્પિટલમાં દાખલ પ્રખ્યાત અભિનેતા અને સિંગર જુનિયર મેહમૂદ નથી રહ્યા પેટના કે!ન્સરને કારણે 67 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું અભિનેતાના પેટનું કે!ન્સર ચોથા સ્ટેજ પર પહોંચી ગયું હતું. અહેવાલો અનુસાર અભિનેતાનું તેમના નિવાસસ્થાને નિધન થયું હતું. તેમની પરેલની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી […]
Continue Reading