અમીષા પટેલ સહિત બોલિવૂડની આ 4 અભિનેત્રિઓના જન્મ સ્થળ વિષે, જાણો કયા ગામમાં રહેતા હતા…
નંબર એક મમતા કુલકર્ણી 20એપ્રિલ 1972ના રોજ મુંબઈમાં જન્મેલી સુંદર અભિનેત્રી મમતા કુલકર્ણી ભલે પોતાનું જન્મસ્થળ છોડીને કેન્યામાં સ્થાયી થઈ ગઈ હોય પરંતુ આજે પણ તેનું જન્મસ્થળ ભારત છે અને તે પણ મુંબઈ છે જ્યાં તેણે પહેલીવાર આંખ ખોલી હતી અને તે તેનું જન્મ સ્થાન છે. નંબર બે રીના રોય 80 ના દાયકામાં નોનસ્ટોપ ફિલ્મોમાં […]
Continue Reading