બચ્ચન કે કપૂર ફેમિલી નહીં! આ છે બોલિવૂડની સૌથી અમીર પરિવાર, એકની ટોટલ આવક સાંભણતા જ હોશ ઊડી જશે…
બોલિવૂડનો ફેમસ પરિવાર એટલે કે લેખક સલીમ ખાનનો પરિવાર વર્ષોથી બોલિવૂડમાં સક્રિય છે સલીમ ખાનથી શરૂ થયેલી બોલિવૂડની સફર હવે ત્રીજી પેઢી સુધી પહોંચી ગઈ છે. સલમાન ખાનના પિતા સલીમ ખાન બોલિવૂડના પ્રખ્યાત લેખક રહી ચૂક્યા છે જેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે. હિટ લેખકો અને હિટ અભિનેતાઓથી ભરેલો આ પરિવાર સંપત્તિના મામલામાં કોઈથી ઓછો […]
Continue Reading
