બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી સુલોચનાનું થયું નિધન, 94 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, જાણો શું હતું કારણ…
મિત્રો બૉલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી વધુ એક કરુંણ ઘટના બની છે 40-50ના દાયકાની પીઢ અભિનેત્રી સુલોચનાનું નિધન થયું છે તેઓ 94 વર્ષના હતા મરાઠી ફિલ્મોથી કરિયરની શરૂઆત કરનાર સુલોચનાએ 250 થી વધુ હિન્દી અને 50 મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું. 40ના દાયકામાં અભિનયની શરૂઆત કરનાર સુલોચનાએ મરાઠી અને હિન્દી સિનેમામાં ખાસ ઓળખ બનાવી હતી સુલોચનાએ દેવ […]
Continue Reading