બૉલીવુડના મશહૂર કોરિયોગ્રાફરનું થયું આજ રોજ નિધન

અરે યાર આ શું થઈ રહું છે, ફરી એક વાર જવાન અભિનેતાએ છોડી દુનિયા, મશહૂર કોરિયોગ્રાફરનું થયું નિધન…

ટોલીવુડના લોકપ્રિય કોરિયોગ્રાફર રાકેશ માસ્ટરનું ટૂંકી માંદગી બાદ રવિવારે નિધન થયું હતું. તેઓ 53 વર્ષના હતા. કોરિયોગ્રાફર એક અઠવાડિયા પહેલા વિશાખાપટ્ટનમમાં આઉટડોર શૂટમાંથી હૈદરાબાદ પરત ફરતી વખતે બીમાર પડ્યો હતો. જ્યારે તબિયત વધુ બગડતાં તેમને હૈદરાબાદની ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રવિવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર તેના ઘણા […]

Continue Reading