દિગ્ગજ સિંગર હિમેશ રેશમિયા પર તૂટયો દુ:ખનો પહાડ, 87 વર્ષની વયે પિતાનું નિધન, જુઓ…
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાંથી દરરોજ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે મલાઈકા અરોરા બાદ હવે પ્રખ્યાત સિંગર એક્ટર હિમેશ રેશમિયાના પિતાનું નિધન થયું છે. 87 વર્ષના સંગીત નિર્દેશક વિપિન રેશમિયાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. વિપિન રેશમિયા ઉંમર સંબંધિત બીમારીથી પીડિત હતા વિપિન રેશમિયાને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. જે બાદ તેને તાત્કાલિક […]
Continue Reading