એશિયા કપ પહેલા કેપ્ટન રોહિત શર્મા મુંબઈ એરપોર્ટ પર થયા સ્પોટ ! કહ્યું- જીતેંગે જીતેંગે, જુઓ વીડિયો…
ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા તેની પત્ની રિતિકા સજદેહ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને તેની પાપારાઝી સાથેની વાતચીત વાયરલ થઈ રહી છે. વાયરલ ક્લિપમાં રિપોર્ટર રોહિતને કહેતા સાંભળવામાં આવ્યો હતો કે તે એશિયા કપ શરૂ થવાની રાહ જોઈ રહ્યો છે. મેન ઇન બ્લુ સુકાનીના જવાબે સોશિયલ મીડિયા પર ઘણા લોકોના દિલ જીતી […]
Continue Reading