Car-icer accident on Patan highway

પાટણ: રક્ષાબંધનના દિવસે જ નડ્યો ગોજારો અકસ્માત, ફૂલ સ્પીડે આવતા ત્રણ યુવકો રાખડી ન પહેરી શક્યા…

આજે સમગ્ર દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય રહ્યો છે એવામાં હાલ દુખદ સમાચાર સામે આવ્યા છે પાટણ હાઈ-વે પર આજે રક્ષાબંધનના દિવસે ગોઝારો અકસ્માત સર્જાયો છે જેમાં વેગેનાર અને આઈસર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા અવસાન થયા છે મળતી માહિતી મુજબ આઈસરના પાછળના ભાગે વેગેનાર અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત બાદ […]

Continue Reading