પાણીના જોરદાર પ્રવાહમાં બોલેરો ભરેલી ગાડી તણાઈ, જુઓ વિડીયો…
દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે નદીઓ અને નાળાઓ ઉભરાઈ રહ્યા છે. ભારે વરસાદ વચ્ચે અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બન્યા છે સોશિયલ મીડિયા પર ઘણા હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યા છે જેમાં પૂરના પાણીમાં સ્ટ્રોની જેમ વાહનો તરતા જોવા મળ્યા હતા. હાલમાં વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા […]
Continue Reading