Career of these 3 players ended due to Team India's Africa Tour Selection

IND VS SA: ટીમ ઈન્ડિયાના આફ્રિકા ટૂર સિલેક્શનને કારણે આ 3 ખેલાડીઓની કરિયર ખતમ, હવે નહીં મળે તક…

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ક્રિકેટ ટીમ ઈન્ડિયાની સ્કોડની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસ પર, ભારતે યજમાન દેશ સામે ત્રણ T20 આંતરરાષ્ટ્રીય, ત્રણ ODI અને બે ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે જ્યારે સૂર્યકુમાર યાદવ આ પ્રવાસમાં T20 ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે કેએલ રાહુલને ODI ટીમની જવાબદારી સોંપવામાં આવી છે. રોહિત શર્મા ટેસ્ટ સિરીઝમાં કેપ્ટનશિપ કરતો […]

Continue Reading