આ યુવકે એન્જિનિયરી નોકરી છોડી ચા ની દુકાન શરૂ કરી; થોડા દિવસોમાં એટલી કમાણી કરી કે…જાણો ચાઈ મેકર્સ વિષે…
આજકાલ જ્યાં એક તરફ યુવાનો ભણીને અને ગણીને સારી નોકરી કરવા માંગે છે તો બીજી તરફ કેટલાક યુવાનો સારી નોકરી છોડીને પોતાનો ધંધો શરૂ કરવા માંગે છે, પછી ભલે તે ધંધો ગમે તે હોય. ગણેશની પણ આવી જ કહાની છે, જેણે પોતાની સુંદર એન્જિનિયરિંગની નોકરી છોડીને ચાની સ્ટોલ શરૂ કરી અને આજે ઘણી કમાણી કરી […]
Continue Reading