Mission Chandrayaan-3

ચંદ્રયાન-3 મિશનમાં આગળના 40 દિવસમાં શું થશે, કઈ રીતે મિશન સફળ બનશે, જાણો…

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના વૈજ્ઞાનિકો વર્ષોથી ચંદ્રયાન મિશન પર કામ કરી રહ્યા છે. ચંદ્રયાન-3 મિશનમાં ત્રણ મહત્વપૂર્ણ ક્રમ હશે. પહેલો ભાગ પૃથ્વી પર, બીજો ચંદ્રના માર્ગ પર અને ત્રીજો ચંદ્ર પર પહોંચવા પર કેન્દ્રિત છે. અમે તમને નીચે આપેલા ત્રણેય તબક્કામાં ચંદ્રયાન-3 શું કરશે તેની માહિતી આપીશું. ચંદ્રયાન-3માં સ્વદેશી પ્રોપલ્શન મોડ્યુલ છે. તે લેન્ડર […]

Continue Reading