This young man from Surat has a big hand in preparing the design of Chandrayaan 3

ચંદ્રયાન 3 ની ડિઝાઇન તૈયાર કરવામાં સુરતના આ યુવકનો છે મોટો હાથ, ISRO સાથે છે ખાસ સબંધ…

હાલમાં જ્યાં જોવો ત્યાં ચંદ્રયાન 3 ની જ વાતો છે કેમેક ચંદ્ર પર પોતાનો પગ જમાવ્યો છે આ સાથે હાલમાં એક સુરતના મિતુલ ત્રિવેદીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે સુરતના આ વ્યક્તિએ દાવો કર્યો કે તેણે જ ચંદ્રયાન 3 ની આ ડિઝાઈન બનાવી છે. જો કે મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે નહિ […]

Continue Reading
Another leap of Chandrayaan-3

ચંદ્રયાન-3 ની વધુ એક છલાંગ: પૃથ્વીની છેલ્લી ભ્રમણકક્ષામાં પહોંચ્યું, ચંદ્ર થી બસ એક કદમ દૂર…

ચંદ્રયાન-3 હાલમાં પૃથ્વીની પરિક્રમા કરી રહ્યું છે. મંગળવારે (25 જુલાઇ) પાંચમા દાવપેચ બાદ તે અંતિમ ભ્રમણકક્ષામાં પહોંચી ગયું હતું. ISRO અનુસાર, ચંદ્રયાન-3 127609 કિમી x 236 કિમીની ભ્રમણકક્ષામાં પહોંચે તેવી અપેક્ષા છે. ટ્રાન્સલ્યુનર ઈન્જેક્શન (TLI) માં આગામી ફાયરિંગ 1 ઓગસ્ટ, 2023ના રોજ સવારે 12:00 થી 1:00 વાગ્યાની વચ્ચે સુનિશ્ચિત થયેલ છે. પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાંચમો દાવપેચ […]

Continue Reading
Mission Chandrayaan-3

મિશન ચંદ્રયાન નું થયું સફળ લોન્ચિંગ: આવી રીતે આસમાનને ચીરીને આગળ વધ્યું ચંદ્રયાન-3, જુઓ…

ચંદ્રયાન-3 સાથે ભારતે ફરી એકવાર ચંદ્રની સપાટી સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. ભારતીય અવકાશ સંશોધન એજન્સી (ISRO) ના વૈજ્ઞાનિકો 14 જુલાઈ 2023 ના રોજ બપોરે આનંદથી કૂદી પડ્યા. ચંદ્રયાન-3 શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROનું અગાઉનું ચંદ્ર મિશન ‘ચંદ્રયાન-2’ છેલ્લા રાઉન્ડમાં નિષ્ફળ ગયું હતું. ચંદ્રયાન-3 ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લઈને તૈયાર […]

Continue Reading