Chandrayaan 3 after 15 days Vikram lander and Pragyan rover will be operational again

ચંદ્રયાન 3ને લઈને ISRO એ આપી મોટી ખુશખબરી, 15 દિવસ બાદ ફરીથી વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર કરશે આવું કામ…

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ફરી એક વાર અજવાળું થવાનુ છે આ સાથે લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનને જગાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) તેના ચંદ્રયાન-3 મિશનના વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર સાથે સંચાર પુનઃસ્થાપિત કરવાની તૈયારી કરી રહ્યું છે. ચંદ્ર રાત્રિના કારણે ચંદ્રની જોડી છેલ્લા 15 દિવસથી સ્લીપ મોડમાં છે, […]

Continue Reading