ચંદ્રયાન-4 ને લઈને મોટો ખુલાસો, ભારત આ દેશ સાથે મળીને ચંદ્ર પર 5 ફૂટ ઊંડો ખાડો કરશે, જાણો મિશન વિષે…
ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ચંદ્રયાન 4નુ અપડેટ સામે આવ્યું છે મળતી માહિતી મુજબ ભારત અને જાપાન સંયુક્ત રીતે ચંદ્ર મિશન શરૂ કરી રહ્યા છે ભારતમાં આ મિશનનું નામ ચંદ્રયાન 4 તરીકે ઓળખા શે જ્યારે તેનું અસલી નામ LUPEX છે એટલે કે લુનર પોલર એક્સપ્લોરેશન મિશન જાપાનીઝ સ્પેસ એજન્સીના બે વૈજ્ઞાનિકો ઈનોઉ હિરાઓકા (ડાબે) અને […]
Continue Reading