Cow Attack Video: સ્કૂલથી આવી રહેલી છોકરી પર ગાયે કર્યો હુમલો, લગાતાર શિંગડા મારતી રહી, જુઓ વિડીયો…
રસ્તા પર રખડતા પશુઓ જોવા એ નવી વાત નથી. પરંતુ કેટલીકવાર આ પ્રાણીઓ રસ્તામાં વૃદ્ધો અને બાળકો પર હુમલો કરે છે, જેના કારણે લોકોના જીવ પણ જાય છે આવા ખતરનાક હુમલાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. લેટેસ્ટ વિડિયો ચેન્નાઈનો છે, જે એટલો ભયાનક છે કે લોકો તેને જોઈને જ ગુસબમ્પ્સ થઈ ગયા […]
Continue Reading