China has built a petrol pump on the 5th floor watch video

ચાઈના એ 5માં માળે બનાવી દીધો પેટ્રોલ પંપ, વાયરલ વિડીયો જોઈને લોકો માથું ખંજવાળતા રહી ગયા…

ચીન દેશ નવું નવું કરવામાં પહેલા નંબરે છે ચીન દેશનું દરેક બાળક ટેક્નોલોજી ક્ષેત્રે નિષ્ણાત છે પણ ચીનમાં કરેલી શોધ ભલે મોડર્ન હોય પણ તેની ગુણવત્તા ઘણી નબળી છે. આ કારણે લોકો ચાઈનીઝ ઉત્પાદનો પર વિશ્વાસ કરી શકતા નથી. હવે ચીને એવો પેટ્રોલ પંપ બનાવ્યો છે જે બિલ્ડિંગના પાંચમા માળે છે. આ વાત થોડી અજીબ […]

Continue Reading