20 વર્ષથી ચાલતો બધાનો ફેવરેટ શો CID અચાનક કેમ બંધ થયો, બોસ ACP પ્રદ્યુમને જણાવી હકીકત…
લોકપ્રિય ટેલિવિઝન શો CID એ લગભગ 20 વર્ષ સુધી દર્શકોનું મનોરંજન કર્યું CIDનું નામ ટીવીના સૌથી લાંબા શોમાં ગણવામાં આવે છે, જોકે હવે આ સિરિયલ બંધ થઈ ગઈ છે. આજે પણ CIDના ચાહકો એસીપી પ્રદ્યુમન, દયા અને અભિજીતને મિસ કરે છે તેમના પર બનેલા મીમ્સને પણ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે. શોમાં […]
Continue Reading