જાણો, CID ફેમ અભિનેતા દિનેશ ફડનીસ ઉર્ફ ફ્રેડરિક્સ પાસે કેટલી સંપત્તિ હતી, એક એપિસોડના લેતા હતા આટલા રૂપિયા…
ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી પ્રસિદ્ધ સિરિયલોમાંની એક સીઆઈડીમાં ફ્રેડરિક્સની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેત્રી દિનેશ ફડનીસનું સોમવારે મોડી રાત્રે નિધન થયું હતું. તેમણે 57 વર્ષની વયે રાત્રે 12.08 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. CIDમાં દયાનું પાત્ર ભજવનાર ફ્રેડીના નજીકના મિત્ર દયાનંદ શેટ્ટીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. દિનેશ ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર હતા. તેણે CIDમાં તેની અદભૂત કોમેડીથી […]
Continue Reading