CID ફેમ વૈષ્ણવી ધનરાજે પરિવાર પર લગાવ્યો શારીરિક શોષણનો આરોપ! અભિનેત્રીએ માંગી મદદ, વીડિયો વાયરલ…
ટીવી અભિનેત્રી વૈષ્ણવી ધનરાજે વિવિધ સિરિયલોમાં તેના બહુમુખી અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા છે બેપન્નાહ, સીઆઈડી અને તેરે ઈશ્ક મેં ઘાયલ જેવા શોમાં દેખાયા પછી તેણીના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ભારે ફોલોઈંગ છે. એવું લાગે છે કે અભિનેત્રી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. તેના ચાહકો અને પોલીસ અધિકારીઓ પાસેથી મદદ માંગતો તેનો એક વીડિયો હાલમાં […]
Continue Reading