રાજકોટમાં પાણીપુરી વાળાની દીકરીએ કર્યો કમાલ, 12 માં ધોરણમાં 99.99 ટકા લાવી બધાને વિચારતા કરી દીધા…
મિત્રો તમે પેલી કહેવત તો સાંભળી જ હશે કે કમળ કાદવમાં જ ઉગે આ કહેવતને સાચી સિદ્ધ કરતી હાલમાં એક ઘટના રાજકોટથી સામે આવી છે. જ્યાં પાણીપુરીની લારી ચલાવનારા પિતાની દીકરીએ ૧૨ માં ધોરણમાં ૯૯.૯૯ લાવીને બધાને ચોંકાવી દીધા. અમે વાત કરી રહ્યા છે એ દીકરીનું નામ મહેક ગુપ્તા છે મહેક ખુબજ સામાન્ય પરિવાર માંથી […]
Continue Reading