દેશની સૌથી મોટી ફૂટવેર બનાવતી કંપનીના ઉધોગપતિનું થયું નિધન, માત્ર 50 ની ઉંમરે દુનિયા છોડી…
હાલમાં એક દુખદ ખબર સામે આવી છે કે શ્રીની ફ્લેગશિપ ફૂટવેર કંપની લાખાણી અરમાન ગ્રૂપના દિગ્ગજ ડિરેક્ટર ગુંજન લાખાણીનું બુધવારે અહીંની મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયું હતું પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે લાખાણી અરમાન ગ્રૂપના વડા કેસી લાખાણીનો પુત્ર ગુંજન લાખાણી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતો અને અહીંની મેદાંતા હોસ્પિટલમાં તેની સારવાર […]
Continue Reading