વર્લ્ડ કપ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માનો મોંઘોડાટ આઈફોન ચોરાયો…
હાલ ભારતીય ક્રિકેટ ટીમ દરેક ODI મેચ જીતી રહી છે એવામાં હાલ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 27 તારીખે વન -ડે મેચ રમાઈ હતી જેને લઈને રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ ફેન્સ રસિયાઓ ઉમટી પડ્યા છે. તેવામાં ખબર સામે આવી હતી કે ક્રિકેટના આ માહોલ વચ્ચે રાજકોટમાં ક્રિકેટર રોહિત શર્માનો આઇફોન ગુમ થયો હોવાની […]
Continue Reading