Grandmother wearing saree broke the curd-handi with her head

નૌવારી સાડી પહેરીને ગોવિંદા બનેલી દાદીમાં એ માથેથી માટલી ફોડી નાખી, ઈન્ટરનેટ પર વિડીયો ઉપડ્યો, જુઓ…

સમગ્ર દેશમાં કૃષ્ણ જન્માષ્ટમી ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેના એક દિવસ પછી એટલે કે ભાદપદ્ર માસના કૃષ્ણ પક્ષની નવમી તિથિએ દહીં-હાંડીનો તહેવાર આવે છે આ દિવસે માટીના વાસણમાં દહીં ભરીને ઊંચાઈ પર દોરડા વડે બાંધવામાં આવે છે. ત્યારબાદ ગોવિંદાઓનું એક જૂથ પિરામિડ બનાવીને હાંડી તોડવાનો પ્રયાસ કરે છે. આ તહેવાર ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્રમાં ઉજવવામાં […]

Continue Reading