મોસ્ટ વોન્ટેડ દાઉદ ઈબ્રાહિમની તબિયત બગડી, આ હોસ્પિટલમાં કરાયા દાખલ જ્યાં એકપણ દર્દી નથી…
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે દાવો કરવામાં આવી રહ્યો છે કે તેને કરાચીમાં ઝે!ર આપવામાં આવ્યું છે પાકિસ્તાની સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અહેવાલો અનુસાર દાઉદની હાલત નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે દાઉદને ઝે!ર આપવામાં આવ્યું હોવાના સમાચારની સત્યતા પર શંકા છે […]
Continue Reading