Dayaben started shooting serial Taarak Mehta Ka Ooltah Chashmah

ગુડ ન્યૂઝ: દયાબેને સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનું શૂટિંગ શરૂ કર્યું, હાલમાં વિડીયો આવ્યો સામે…

હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી દિશા વાકાણીની એક તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે, હા ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર જોઈને સ્પષ્ટ થઈ ગયું છે કે દિશા વાકાણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર આવી ગઈ છે. તેમને આગામી એપિસોડ અને આગામી ટ્રેક્સમાં જોવા મળશે. નવોદિત અંજલિ ભાભી અને […]

Continue Reading