ક્રિકેટર શિખર ધવને લગ્નના 11 વર્ષ બાદ પત્ની આયેશા મુખર્જીથી લીધા છૂટાછેડા, કોર્ટે આપ્યો આવો સંદેશ…
ટીમ ઈન્ડિયાના ધાંસુ ઓપનર શિખર ધવનના 11 વર્ષ જૂના લગ્નજીવનનો અંત આવી ગયો છે શિખરે તેની પત્ની આયેશા મુખર્જીને છૂટાછેડા આપી દીધા છે. બંનેએ વર્ષ 2012માં લગ્ન કર્યા હતા દિલ્હીના પટિયાલા હાઉસ સંકુલમાં આવેલી ફેમિલી કોર્ટે શિખર ધવનના છૂટાછેડાને મંજૂરી આપી દીધી છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે શિખર ધવનની પત્નીએ ધવનને તેના એકમાત્ર પુત્રથી […]
Continue Reading