બે બે દીકરાઓ હોવા છતાં રોડ પર રહીને આ દાદી માં મરચું અને રોટલો ખાઈને પેટ ભરે છે, તેમની વેદના જાણી રડી પડશો…
આર્થિક તંગીના કારણે લોકો ખૂબ જ પરેશાન ભર્યું જીવન જીવી રહ્યા છે બાને દીકરા સિવાય કોઈનો આધાર ન હોય અને તે પણ કમાતો ન હોય તો માતા કોની પાસે જઈને પોતાની આર્થિક તંગી વિશે જણાવે. ત્યારે આવા જ એક બા છે જેને પોતાનો દીકરો તો છે પરંતુ તે કમાતો ન હોવાથી તમને ખૂબ જ તકલીફ […]
Continue Reading