ટીવી ઈન્ડસ્ટ્રીઝ પર તૂટયો દુ:ખનો પહાડ! દેવો કે દેવ મહાદેવના 44 વર્ષના એક્ટરનું થયું નિધન…
દેવોં કે દેવ મહાદેવ જય શ્રી કૃષ્ણ અને ચક્રવતી અશોક સમ્રાટના અભિનેતા યોગેશ મહાજનનું અચાનક અવસાન થયું છે. તેઓ માત્ર 44 વર્ષના હતા. તેમના પરિવારના સભ્યોએ તેમના મૃત્યુની પુષ્ટિ કરતું નિવેદન જારી કર્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યોગેશને તેમની સીરિયલ શિવશક્તિ તબ ત્યાગ તાંડવના શૂટિંગ માટે સેટ પર જવાનું હતું. પરંતુ તે […]
Continue Reading