87 વર્ષના ધર્મેન્દ્ર પાજી અભિનેત્રી સાથે કિસ કરતાં જોવા મળ્યા, ફેન્સ થયા બેકાબૂ, વિડીયો થયો વાયરલ…
કરણ જોહરની તાજેતરની રિલીઝ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્ર અને શબાના આઝમીની લિપલોક ઘણી ચર્ચામાં છે. 87 વર્ષીય ધર્મેન્દ્રને 72 વર્ષની શબાના આઝમી સાથે કિસિંગ સીન કરતા જોઈને કેટલાક લોકો બેચેન થઈ ગયા અને તેમણે સોશિયલ મીડિયા પર અભિનેતાને નિશાન બનાવ્યો. હવે લિપલોક પર થયેલા હોબાળા પર ધર્મેન્દ્રની પ્રતિક્રિયા આવી છે. ચાલો જણાવીએ […]
Continue Reading