Pandit Dhirendra Shastri received death threats on Instagram

બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા પર આવી ધમ!કી મળી, ધમ!કી આપનાર આ વ્યક્તિ નીકળ્યો…

હાલમાં ચારેય બાજુ ચર્ચિત બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને જાનથી મા!રી ના!ખવાની ધમકી મળી છે મળતી માહિતી મુજબ આ ધમકી ધીરેન્દ્ર શાસ્ત્રીને સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આપવામાં આવી છે. આ બનાવથી પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન, બરેલીના હાફિઝગંજ પોલીસ સ્ટેશને મોટી કાર્યવાહી કરી અને ધીરેન્દ્ર શાસ્ત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યક્તિ વિરુદ્ધ […]

Continue Reading