બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ: આ દિગ્ગજ ડિરેક્ટરે કરી લીધી ખુદખુશી ! જોધા અકબર, લગાન જેવી ફિલ્મોમાં…
સિનેમા જગત માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર છે. બોલિવૂડના પ્રખ્યાત આર્ટ ડાયરેક્ટર નીતિન દેસાઈ રહ્યા નથી. મંગળવારે 1લી ઓગસ્ટે મોડી રાત્રે તેણે ખુદખુશી કરી લીધી હતી. આજતક સાથે સંકળાયેલા મુસ્તફા શેખના અહેવાલ મુજબ, નીતિન દેસાઈ કર્જત વિસ્તારમાં સ્થિત તેમના એનડી સ્ટુડિયોમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે હજુ સુધી તેમના મૃત્યુના કારણ વિશે વધુ […]
Continue Reading