Disha Vakani Return in Taarak Mehta Ka Ooltah Chashmah with her Child

ગુડ ન્યૂઝ ! દયાભાભી એ શરૂ કર્યું તારક મહેતા શો નું શૂટિંગ, દીકરીને લઈને ગોકુલધામ સોસાયટીમાં જોવા મળી…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં દયા ભાભીની એન્ટ્રી થવાની છે, તે હવે સ્પષ્ટ થઈ ગયું છે, આ સાથે જ આ મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે દયા ભાભીએ હવે સિરિયલમાં એન્ટ્રી લીધી છે, તેમનો એક BTS ફોટો સામે આવ્યો છે. જ્યાં દયા ભાભી એક નાનકડા બાળકને ખોળામાં લઈને જોવા મળે છે તો […]

Continue Reading