લગ્નના બંધનમાં બંધાઈ ટીવી અભિનેત્રી દિવ્યા અગ્રવાલ, બોયફ્રેન્ડ સાથે લીધા સાત ફેરા, જુઓ તસવીરો…
મશહૂર ટીવી અભિનેત્રી દિવ્યા અગ્રવાલ અને અપૂર્વા પાડગાંવકરે સાત ફેરા લીધા છે. આ બંનેના લગ્નની તસવીરો હવે સામે આવી છે, જે ઈન્ટરનેટની દુનિયામાં દાવાનળની જેમ ફેલાઈ રહી છે. આ તસવીરોમાં દિવ્યા અગ્રવાલ અને અપૂર્વા પાડગાંવકર ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. ફોટો ક્રેડિટ:ગૂગલ ટીવી અભિનેત્રી દિવ્યા અગ્રવાલે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને અપડેટ કર્યું છે અને તેના […]
Continue Reading