ટીવી સિરિયલ ‘દિયા ઔર બાતી હમ’ની ફેમ એક્ટ્રેસ કનિકા મહેશ્વરીએ પોતાના પતિ સાથે 11 વર્ષ જૂનો સંબંધ તોડ્યો, ડિવોર્સ લઈ રહી છે…
અભિનેતા કરણ વીર મેહરા અને તેની પત્ની નિધિ સેઠના છૂટાછેડાના સમાચારને હજુ થોડા દિવસો થયા છે અને હવે ટીવીનું વધુ એક પાવર કપલ અલગ થવા માટે તૈયાર છે. ટીવી સીરિયલ દિયા ઔર બાત હમની અભિનેત્રી કનિકા મહેશ્વરી લગ્નના અગિયાર વર્ષ પછી તેના પતિ અંકુર ઘાઈને છૂટાછેડા આપી રહી છે. અહેવાલો અનુસાર, કનિકા મહેશ્વરી અને તેના […]
Continue Reading