Dolly Chaiwala sitting with swag in Rolls Royce

ડોલી ચાયવાલાનું કિસ્મત ખૂલ્યું, Rolls Royce માં સ્વેગ વાળો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ…

ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી ડોલી ચાયવાલાની લોકપ્રિયતા વધી રહી છે. બિલ ગેટ્સે તેની ‘ટપરી’માં ચા પીધી તે પછી તે આખી દુનિયામાં રાતોરાત પ્રખ્યાત થઈ ગયો. આજકાલ કોઈને કોઈ કારણસર ડોલી ચાયવાલા લોકોમાં ચર્ચામાં છે. ડોલીની સોશિયલ મીડિયા પર પણ સારી ફેન ફોલોઈંગ છે. તે અવારનવાર પોતાના એકાઉન્ટમાંથી તસવીરો અને વીડિયો શેર કરે છે, જેને લોકો […]

Continue Reading