ડોન અતીક અહેમદ 786 વાળી આ ગાડીમાં ફરતો હતો, લેન્ડ ક્રુઝ થી લઈને પજેરો સુધી ઘણી ગાડીઓ નું હતું કલેક્શન…
તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં કુખ્યાત ડોન એવા અતીક અહેમદ અને તેના ભાઈ અસરફ શનીવારા ને પોલીસ કસ્ટડીમાં મો!તને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા જ્યારે પોલીસ અતિક અને અસરફ ને લઈને પ્રયાગરાજ હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈને જઈ રહી હતી. આ દરમિયાન હોસ્પિટલની બહાર ઉભેલા મીડિયા કર્મીઓ સાથે અતિક અને અશરફ વાતચીત કરી રહ્યા હતા અચાનક એક […]
Continue Reading