30 કરોડના ગોટાળામાં શાહરુખ ખાનની પત્નીનું આવ્યું નામ! ED એ મોકલી નોટિસ, જાણો શું છે આખો મામલો…
બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાનની મુશ્કેલીઓ વધવાની છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) લખનૌ ઓફિસ દ્વારા આજે તેમને નોટિસ જારી કરવામાં આવી છે આ નોટિસ તુલસીયાની ગ્રૂપ સામે નોંધાયેલી અગાઉની FIR બાદ મોકલવામાં આવી છે વાસ્તવમાં શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પર કંપનીમાંથી 30 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આરોપ છે કે ગૌરી ખાનને […]
Continue Reading