7 મું પાસ સુરતના 62 વર્ષના નટુકાકાએ બનાવી ધાંસુ ઈલેક્ટ્રિક બાઇક; વિડીયો જોઈને બીજી બાઈકો ભૂલી જશો…
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જેના પર દરરોજ અનેક ફની વીડિયો વાયરલ થાય છે. આવી સ્થિતિમાં હાલમાં જ સોશિયલ મીડિયા પર એક ફની ઈનોવેટિવ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોને વિચારવા મજબૂર કરી દીધા છે કે આવિષ્કારની કોઈ ઉંમર હોતી નથી. વ્યક્તિ ઇચ્છે તો નિવૃત્તિની ઉંમરે પણ ચોંકાવનારા પરાક્રમો બતાવવાનું કૌશલ્ય ધરાવે […]
Continue Reading