This cute child eating ice cream is today the richest man in the world

ઓળખ્યા કોણ! આઈસ્ક્રીમ ખાતું આ ક્યૂટ બાળક આજે છે દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ, શું તમે નામ જાણો છો…

નામચીન વ્યક્તિ એલોન મસ્કે જ્યારથી ટ્વિટર ખરીદ્યું છે ત્યારથી તે હેડલાઇન્સમાં છે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ તેમના અંગત જીવન, કામ અને ટેક્નોલોજીની દુનિયામાં નવા ફેરફારો સાથે જોડાયેલી માહિતી તેમના અનુયાયીઓ અને સમર્થકો સાથે શેર કરતા રહે છે. આ દરમિયાન મસ્કના બાળપણની એક તસવીર માઈક્રોબ્લોગિંગ સાઈટ પર વાયરલ થઈ રહી છે. આ નાનપણની તસવીરમાં એલન ખૂબ […]

Continue Reading